RSS

આ બ્લોગ વિશે

નમસ્તે મિત્રો,

ગુજરાતી બ્લોગ જગતના વિવિધ બ્લોગ જોઈને શાળાનો બ્લોગ બનાવવાની ઘણી ઇચ્છાઓ  થતી,પરંતુ કોઈ માર્ગદર્શન આપનારું ન હતું, એટલે ઈચ્છાએ ઈચ્છા જ રહી.આખરે ૨૦૧૨ના જાન્યુઆરી માસમાં બ્લોગનો કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર શુભારંભ કરી જ દીધો.કોઈ પણ કામ શરુ કર્યા પહેલા અઘરું લાગે છે, પણએક વાર શરુ કર્યા બાદ સહેલું થઈ જાય છે તે અહી પણ અનુભવ્યુ.

આ બ્લોગ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ અમારી શાળાને અને શાળાકીય પ્રવુતીઓને દુનિયાની નજરે મુકવાનો છે.બીજી શાળાના શિક્ષકોને અમારો  આ બ્લોગ પ્રેરણારૂપ બને અને શાળાકીય પ્રવુતીઓનું તથા સલાહ-સુચનોનું આદાન-પ્રદાન કરી શકાય.

આપને અમારો આ બ્લોગ પસંદ હોયતો અમારો ઉત્સાહ વધારવા નીચે વોટીંગ કરવા નમ્ર વિનંતી છે.


Advertisements
 

7 responses to “આ બ્લોગ વિશે

 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  માર્ચ 5, 2012 at 5:51 એ એમ (am)

  આપે સુંદર બ્લોગ બનાવેલ છે, સાહેબ

  આપ જેવા શિક્ષકોમાં કાંઈક કરી બતાવવાની

  તમન્નાને લીધેજ આજે શિક્ષણ આગળ છે, સાહેબ

  બસ આજ રીતે બાળકો અને શિક્ષણ જગતની સેવા કરતા રહો.

   
  • hanolpschool

   એપ્રિલ 4, 2012 at 6:12 પી એમ(pm)

   આભાર કિશોરભાઈ

    
  • jayesh kakadiya

   જૂન 25, 2013 at 3:33 પી એમ(pm)

   me bija blog ni pan mulakat lidhi che
   pan tamara blogs ni visheshata a che k tamara school ni badhi j mahiti & activity avi jay che

    
   • hanolpschool

    સપ્ટેમ્બર 9, 2013 at 3:07 પી એમ(pm)

    Thank you Jayeshbhai

     
 2. mithaparanaresh

  એપ્રિલ 26, 2012 at 1:10 પી એમ(pm)

  ati sundar
  amne pan shikhvo………..

   
 3. nmkamboya

  ઓગસ્ટ 20, 2012 at 10:19 પી એમ(pm)

  darek kam saruat ma adhru lage che.parntu yogy disani mahent kary ne sarl banave she.me pan tamari jem compyutar no ek pan krosh ke koi ni pashe shikhya sivay angreji no pan vadhu mahavro n hova aje koi pan kary kari shaku chu .me pan may 2012 ma blog kone kahevay te pan khabar n hova chta tmari jem ek mahina ma blog banavyo she.mara blog ni link she http://nmkamboya.blogspot.in/ good luck.

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: