RSS

કોમ્પ્યુટર પર એકમ-કસોટીઓ લો.

નમસ્તે મિત્રો, આ વિભાગમાં અમે કોમ્પ્યુટર પર લઈ શકાય તેવી એકમ કસોટીઓ મુકવાનો પ્રારંભ કરીએ છીએ.જે શિક્ષકો,વાલીઓ તથા બાળકોને ચોક્કસથી ઉપયોગી નીવડશે.અહી આપેલી ફાઈલને ડાઉનલોડ કરી તમારા કોમ્પ્યુટરમાં રન કરવી.કસોટી પૂરી થયા બાદ FINISH બટન પર ક્લીક કરવાથી પરિણામ પણ મળી જાય છે.અને ક્યા-ક્યા પ્રશ્નોના જવાબ ખોટા પડ્યા તે પણ જોઈ શકાય છે.

આ કસોટીઓ તરફનો આપનો પ્રતિભાવ એકાદ કોમેન્ટ કરી અચૂક જણાવશો.

નોંધ-આ એક SWF. પ્રકારની ફાઈલ છે જેને તમારા કોમ્પ્યુટરમાં રન કરવા માટે TOTAL VEDIO PLAYER ઇન્સ્ટોલ કરવું.આ ફાઈલ ટચસ્ક્રીનવાળા અને ફ્લેશ પ્લેયર ધરાવતા મોબાઈલમાં પણ રન થાય છે.

ધોરણ-૮ ,વિજ્ઞાન, પાઠ-૨,૩,૪.

ધોરણ-૮ ગણિત, પ્રકરણ-૧,૨.

ધોરણ-૮,ગણિત,પ્રકરણ-૬.

 

3 responses to “કોમ્પ્યુટર પર એકમ-કસોટીઓ લો.

  1. hanolpschool

    ઓગસ્ટ 20, 2012 at 7:15 પી એમ(pm)

    Very useful for me. thanks

     
  2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    ફેબ્રુવારી 17, 2013 at 10:07 પી એમ(pm)

    આદરણીય આચાર્યશ્રી. તથા શિક્ષકમિત્રો

    આપની શાળાની પ્રગતિ જોઈ ખુબ જ આનંદ થયો

    આપની શાળામાં ભણતા બાળકો પણ ધન્ય કહેવાય

    કારણ કે તેમને આટલા સારા શિક્ષકો મળ્યા,

    બસ આમ, જ બાળકોની અને શિક્ષણ જગતની સેવા કરતા

    રહો ફળ આપવાવાળો ઉપર બેઠો છે.

    જગતમાં આવો પવિત્ર વ્યવસાય બીજો કોઈ નથી.

    ધન્ય છે, આપના શિક્ષકમિત્રો

    આપને કોટિ કોટિ વંદન

    ડૉ.કિશોર પટેલ

    ( http://www.drkishorpatel.com )

    ( http://shikshansarovar.wordpress.com )

     
  3. mp parmar devaliya p. school

    માર્ચ 11, 2013 at 5:54 પી એમ(pm)

    khub maja aavi tamari mulakat thi kharekhr tamaru kam mane gamyu.

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: