RSS

Monthly Archives: ઓગસ્ટ 2012

Unbelievable paper toy

Unbelievable paper toy

Advertisements
 
Leave a comment

Posted by on ઓગસ્ટ 10, 2012 in T.L.M.

 

શિક્ષણ માહિતી નો બ્લોગ

શિક્ષણ માહિતી

 
 

નવા અભ્યાસક્રમની કવિતાઓ (ધોરણ-૬ થી ૮)


નમસ્કાર મિત્રો,

અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ. ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે.

મોટી પાવડ પ્રાથમિક શાળા,તા.થરાદ, જી.બનાસકાંઠા

માર્ગદર્શક :- શ્રી નિમેશ આર. સથવારા.
વિદ્યાર્થીઓ ના નામ:-
(૧) ચૌધરી કપીલાબેન રસેંગાભાઈ
(૨) ચૌધરી પાર્વતીબેન હરજીભાઈ
(૩) પરમાર નિધીબેન ભાવેશસિંહ
(૪) રાઠોડ વિમળાબેન નીલાભાઈ
(૫) રાઠોડ શિલ્પાબેન મશરુભાઇ
(૬) રાઠોડ સુરેખાબેન માવજીભાઈ
(૭) રાઠોડ જગદીશભાઈ રાજાભાઈ
(૮) રાઠોડ બળદેવભાઈ જેહાભાઇ

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 8, 2012 in T.L.M.

 

ઑનલાઇન ક્વિઝ / ડાઉનલોડ

આ વિભાગમાં તમે ઑનલાઇન પરીક્ષા આપી શકો છો તેમજ ક્વિઝ ડાઉનલોડ કરી શકાય છે. જે તે વિભાગમાં ક્વિઝ પસંદ કરી ફાઇલ ખુલે ત્યારે ચાર વિકલ્પમાંથી પ્રશ્નનો જવાબ પસંદ કરી તેની સામે ટેક કરી સબમીટ કરશો ત્યારે પછી બીજો પ્રશ્ન આવ છે .
નોંધ- કેટલીક ક્વિઝ શરૂ થતા થોડી વાર લાગ છે તેથી રાહ જોવી

 
 

English Rhymes mp3 35.1 MB


ABC SONG
BABA BABA
HUMPTY DUMPTY
I HEAR THUNDER
JOHNY JOHNY
LITTE JACK
LONDON BRIDGE
MARY HAD A LAMB
PAT A CAKE
PIGGY
RINGA RINGA ROSES
TWINKLE

 

14/07/2011નો વિદ્યાસહાયક અંતર્ગત જૂનો પરિપત્ર

Vidhayasahayak mate

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 8, 2012 in DOCUMENT

 

VERY USEFUL BLOG

GPSC/UPSC AND MORE….

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 8, 2012 in DOCUMENT

 
 
%d bloggers like this: