RSS

Category Archives: T.L.M.

Unbelievable paper toy

Unbelievable paper toy

Advertisements
 
Leave a comment

Posted by on ઓગસ્ટ 10, 2012 in T.L.M.

 

નવા અભ્યાસક્રમની કવિતાઓ (ધોરણ-૬ થી ૮)


નમસ્કાર મિત્રો,

અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ. ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે.

મોટી પાવડ પ્રાથમિક શાળા,તા.થરાદ, જી.બનાસકાંઠા

માર્ગદર્શક :- શ્રી નિમેશ આર. સથવારા.
વિદ્યાર્થીઓ ના નામ:-
(૧) ચૌધરી કપીલાબેન રસેંગાભાઈ
(૨) ચૌધરી પાર્વતીબેન હરજીભાઈ
(૩) પરમાર નિધીબેન ભાવેશસિંહ
(૪) રાઠોડ વિમળાબેન નીલાભાઈ
(૫) રાઠોડ શિલ્પાબેન મશરુભાઇ
(૬) રાઠોડ સુરેખાબેન માવજીભાઈ
(૭) રાઠોડ જગદીશભાઈ રાજાભાઈ
(૮) રાઠોડ બળદેવભાઈ જેહાભાઇ

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 8, 2012 in T.L.M.

 

1000+ New T.L.M (ટી.એલ.એમ)

T.L.M (ટી.એલ.એમ)

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 8, 2012 in T.L.M.

 

લેસર-લાઇટ વડે પ્રકાશનું વક્રીભવન

 

ટૅગ્સ:

વિદ્યાર્થીને અપાતું TLM પ્રમાણપત્ર

 

ટૅગ્સ:

What time is it?

 

 

તારાજૂથ – રેડીયમથી બનાવેલ TLM

 

ટૅગ્સ:

 
%d bloggers like this: